Q-1 વિશ્વમાં સૌ પ્રથમવાર એક અબજ ની વસ્તી કઇ સાલમાં થઈ ?
*
1/1 (Answer)
(1800)
1960
2000
2020
Q-2 ભારતમાં વસ્તી ગણતરી ની શરૂઆત ક્યાં વર્ષે થઈ ?
*1/1 (Answer)
1871
(1881)
1891
1951
Q-3 ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે ?
*
1/1 (Answer)
5
(10)
15
20
Q-4 વસ્તી સંક્રાંત નો સિધ્ધાંત ક્યાં અર્થશાસ્ત્રીએ આપ્યો છે
*
1/1 (Answer)
(કોલ અને હુવર)
પ્રો. માલ્થસ
એડમ સ્મિથ
પ્રો. કેઇન્સ
q-5 ભારતમાં સૌથી વધુ વસ્તી કયા રાજ્યની છે ?
*
1/1 (Answer)
કેરળ
બંગાળ
(ઉતર પ્રદેશ)
મધ્ય પ્રદેશ
Q-6 ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયુ છે ?
*
1/1 (Answer)
ગુજરાત
પોંડીચેરી
પંજાબ
(સિક્કિમ)
q-7 ગુજરાત માં સૌથી વધુ વસ્તી કયા જિલ્લાની છે ?
*
1/1 (Answer)
(અમદાવાદ)
સુરત
વડોદરા
પંચમહાલ
Q-8 ગુજરાત માં સૌથી ઓછી વસ્તી કયા જિલ્લાની છે ?
*
1/1 (Answer)
પાટણ
રાજકોટ
પોરબંદર
(ડાંગ)
Q-9 ભારતમાં જન્મ દર કેટલી વસ્તી દીઠ ગણવામાં આવે છે ?
*
0/1 (Answer)
100
1000
10000
(100000)
Correct answer
1000
Q-10 નીચેના માથી સૌથી વધુ વસ્તી વૃદ્ધીની ગંભીર અસર કઈ ગણાય છે
*
1/1 (Answer)
પ્રદૂષણમા વધારો
ચીજ વસ્તુ ની અછત
આર્થિક વિકાસ મા અવરોધ
(કુદરતી સંપતિ ઉપર વધતું દબાણ)
Q-11 આઝાદી પછી 1951 મા ભારત ની કુલ વસ્તી કેટલી હતી ?.
*
1/1 (Answer)
25 કરોડ
40 કરોડ
(36 કરોડ)
56 કરોડ
Q-12 ભારતમાં સૌ પ્રથમવાર એક અબજ ની વસ્તી કઇ સાલમાં થઈ ?
*
1/1 (Answer)
1975
1990
(2000)
2011
Q-13 ભારતના ક્યા રાજ્યમાં પુરુષો કરતાં શ્ત્રી ઓનું પ્રમાણ સૌથી ઓછું છે?
*
1/1 (Answer)
(હરિયાણા)
મહારાષ્ટ્ર
ગુજરાત
આસામ
Q-14 ભારતના ક્યા રાજ્યમાં પુરુષો કરતાં શ્ત્રી ઓનું પ્રમાણ સૌથી વધુ છે?
*
1/1 (Answer)
બિહાર
જમ્મુ કાસ્મીર
અરુણાચલ પ્રદેશ
(કેરળ)
Q-15 આશ્રીત વસ્તી (Dependent population) એટલે .......
*
1/1. (Answer)
રોજગારી શોધતા યુવાનો
લગ્ન બજારમાં પ્રવેશેલ યુવાનો
(વૃદ્ધો અને બાળકો)
કન્યાઓ અને શ્ત્રીઓ
Q-16 2011 ના સેન્સસ મુજબ 0 થી 6 વર્ષના વય જુથ ના બાળકો કરતાં બાળકીનું પ્રમાણ કેટલું હતું ?
*
1/1. (Answer)
(914)
927
940
945
Q-17 ભારતમાં 2011 ના વસ્તી ગણતરીના આંકડા મુજબ શ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે?
*
1/1. (Answer)
93.91 %
63.82 %
87.27%
(65.46 %)
Q-18 ભારતમાં આઝાદી પછી 1951માં સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું ?
*
1/1. (Answer)
23 વર્ષ
(32 વર્ષ)
55 વર્ષ
73 વર્ષ
Q-19 વસ્તીની ગીચતા એટલે .........
*
1/1. (Answer)
એક ગામમાં રહેતી વસ્તીનું પ્રમાણ
એક કુટુંબમાં રહેતી વસ્તીનું પ્રમાણ
(એક ચોરશ કિલોમીટર દીઠ રહેતી વસ્તીનું પ્રમાણ)
નજીક નજીક રહેતી વસ્તીનું પ્રમાણ
Q-20 વસ્તી વૃધ્ધી ની સમસ્યા વિષે વિશ્વમાં સૌ પ્રથમ ધ્યાન દોરનાર વ્યકિત....
*
1/1. (Answer)
આલ્ફ્રેડ માર્શલ
(માલ્થશ)
કોલ અને હુવર
એડમ સ્મિથ
Q-21 ભારતમાં સૌ પ્રથમ કયા દશકા દરમ્યાન કુલ વસ્તીમાં ઘટાડો થયો હતો ?
*
1/1. (Answer)
(1911-1921)
1931-41
1951-1961
1971-81
Q-22 ભારતના ક્યા રાજ્યમાં સૌથી ઓછો શિક્ષીત દર છે?
*
1/1. (Answer)
(બિહાર)
બંગાળ
અરુણાચલ પ્રદેશ
ઓરીસ્સા
Q-23 ભારત માં ક્યા રાજ્યમાં સૌથી ઓછી વસ્તીની ગીચતા છે?
1/1. (Answer)
હરિયાણા
(સિક્કિમ)
ગુજરાત
આસામ
Q-24 છેલ્લા સેન્સસ (2011) મુજબ ભારતમાં મૃત્યુદર પ્રમાણ .......
*
1/1. (Answer)
(7.2 %)
8.2 %
21.2 %
31.2%
Q-25 2011 ના સેન્સસ મુજબ ભારતમાં શિક્ષણ પ્રમાણ (સાક્ષરતા દર ) ......
*
1/1. (Answer)
91%
92%
84 %
(74%)
Q-26 ભારતમાં 2011 ના વસ્તી ગણતરીના આંકડા મુજબ વસ્તી વૃધ્ધી દર કેટલો છે?
*
1/1. (Answer)
1.8 %
(1.4 %)
2 .27%
2.46 %
Q-27 ભારતમાં છેલ્લા સેન્સસ મુજબ (2011) સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે ?
*
1/1. (Answer)
74 વર્ષ
53 વર્ષ
(66 વર્ષ)
43 વર્ષ
Q-28 આંતર રાષ્ટ્રીય વસ્તી વર્ષ કયું છે?
*
1/1. (Answer)
1951
(1974)
1987
1998
Q-29 “ભારતમાં વસ્તી નિયંત્રણ નહી કરીએ તો આપણી આર્થિક પ્રગતિ એ રેતી ઉપર લખેલા અક્ષરો જેવી હશે જે વસ્તી વધારા ના મોજા ફરી વળતાં ભૂંસાઈ જશે “આ વિધાન કોનું છે ?
*
1/1. (Answer)
(એ. શી. ચાંગલા)
કોલ અને હુવર
માલ્થશ
ગાંધીજી
Q-30 ભારતમાં 2011 ના સેન્સસ મુજબ વસ્તીની ગીચતા કેટલી છે?
*
1/1. (Answer)
117 જેટલી
217 જેટલી
(382 જેટલી)
417 જેટલી
Q-31 વસ્તીશાસ્ત્રમાં “વસ્તી નું વળતર “ કે વસ્તીનું ડિવિડંડ એટલે .........
*
1/1. (Answer)
વસ્તીના પ્રમાણમાં વધારો
(ઉત્પાદકીય અને કોશલ્ય ધરાવતી વસ્તીનું પ્રમાણ)
બાળકો અને વૃદ્ધો વચ્ચેનો ગુણોતર
વસ્તીનું વ્યાજ રૂપી વધુ પ્રમાણમા બાળકોને જન્મ આપવો
Q-32 વસ્તી અંગેની રાષ્ટ્રીય નીતિ ભારત સરકારે ક્યારે જાહેર કરી હતી ?
*
1/1. (Answer)
ફેબ્રુઆરી 1991
(ફેબ્રુઆરી 2000)
ફેબ્રુઆરી 2011
ફેબ્રુઆરી 2020
Q-33 વસ્તી નીતિ ના લાંબાગાળાના ધ્યેય માં વસ્તીની સ્થિરતા શું સૂચવે છે ?
*
1/1. (Answer)
વસ્તીના કદમાં ફેરફાર થાય છે
સંતતિ નિયમનના સાધનોની માંગ પૂર્ણ કરવી
પ્રજનન દરમાં ઘટાડો કરવો
(જન્મ દર અને મૃત્યુ દર લગભગ સરખા કરવા)
Q-34 વર્તમાન સમયમાં ભારતના બાળકો કઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે?
*
1/1. (Answer)
શિક્ષણ થી વંચિત
ઊંચો બાલ મરણ દર
પ્રદૂષણ ની સમસ્યા
(અલ્પ પોષણ ની સમસ્યા)
Q-35 વસ્તી વિષયક મૂડીરોકાણ નો ખ્યાલ ક્યાં અર્થશાસ્ત્રીએ આપ્યો હતો ?
*
1/1. (Answer)
રેગનાર નર્કસ
(કોલીન કલાર્ક)
માલ્થસ
કોલ અને હુવર
Q-36 સંયુક્ત રાષ્ટ્ર સંઘે “ડે ઓફ ફાઇવ બિલિયન “ ક્યા દિવસને જાહેર કર્યો હતો ?
*
1/1. (Answer)
11 જુલાઇ 1977
(11 જુલાઇ 1987)
11 જુલાઇ 1997
11 જુલાઇ 2001
Q-37 ભારતમાં કેટલા વર્ષમાં એક ઓસ્ટ્રેલીયા જેટલી વસ્તી વધે છે ?
*
1/1. (Answer)
(એક વર્ષમાં)
બે વર્ષમાં
ત્રણ વર્ષમાં
પાંચ વર્ષમાં
Q-38 2011 ના સેન્સસ મુજબ એક લાખ જન્મ દીઠ માતૃત્વ મૃત્યુ દર કેટલો છે?
*
1/1. (Answer)
137
147
157
(167)
Q-39 “વસ્તી નિયંત્રણના પ્રયાસોની વિપરીત અસર એ છે કે જેમનું વસ્તી નિયંત્રણ કરવાની જરૂર છે તેમનું વસ્તી નિયંત્રણ થતું નથી અને જેમનું વસ્તી નિયંત્રણ કરવાની જરૂર નથી એમનું વસ્તી નિયંત્રણ થાય છે” આ વિધાન કોનું છે ?
*
1/1. (Answer)
માલ્થસ
એડમ સ્મિથ
(મોડીગ્લાની)
ભગવતી પ્રસાદ
Q-40 નીચે પૈકી ક્યાં રાજ્યમાં વસ્તીનો વૃધ્ધી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચો જણાય છે
*
1/1. (Answer)
મહારાષ્ટ્ર
ગુજરાત
બિહાર
(હિમાચલ પ્રદેશ)
Q-41 ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ વસ્તી છે ?
*
1/1. (Answer)
(અમદાવાદ)
સુરત
વડોદરા
રાજકોટ
Q-42 ગુજરાતની વસ્તી 5 કરોડે કઈ સાલે પહોચી ?
*
1/1. (Answer)
1991
(2001)
2011
2020
Q-43 સેન્સસ 2011 મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું ટકાવારી પ્રમાણ કેટલું છે ?
*
1/1. (Answer)
(69%)
89%
79%
75%
Q-44 ભારતમાં સૌથી વધુ શહેરી વસ્તી નું ટકાવારી પ્રમાણ ધરાવતું રાજય કયું છે ?
*
1/1. (Answer)
કેરળ
મહારાષ્ટ્ર
( ગુજરાત )
ઊતર પ્રદેશ
Q-45 ભારત વિશ્વ માં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કઈ સાલ માં બન્યો ?
*
1/1. (Answer)
2021
2022
(2023 )
2024
Q-46 વિશ્વમાં સૌથી વધુ ગીચતા ધરાવતો દેશ ક્યો છે ?
*
1/1. (Answer)
હોંગકોંગ
(મકાઉ)
બાંગ્લાદેશ
જાપાન
Q-47 વિશ્વમાં સૌથી ઓછી ગીચતા ધરાવતો દેશ ક્યો છે ?
*
1/1. (Answer)
(ગ્રીનલેંડ)
ઓસ્ટ્રીયા
ફીનલેંડ
આઈસલેન્ડ
Q-48 વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે?
*
1/1. (Answer)
લંડન
ન્યુયોર્ક
(ટોકિયો)
બર્લિન
Q-49 વિશ્વમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધી દર ધરાવતો દેશ ક્યો છે?
*
1/1. (Answer)
જૉર્ડન
સાઉદી અરેબિયા
કેન્યા
(સીરીયા)
Q-50 સેન્સસ 2011 મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર ક્યૂ છે ?.
*
1/1. (Answer)
(મુંબઈ)
કલકતા
અમદાવાદ
મદ્રાસ
Comments
Post a Comment